1-નિરોગતા:
ગેહુ નો સરબત શારીરિક સ્ફૂર્તિ અને શક્તિ આપે છે.ગેહુ ખાવાથી આપણા શરીર માં ખુબજ માત્રા મા સ્ફૂર્તિ જલવાયી છે.
2-પથરી:
ગેહુ અને ચણો નો લોટ મિક્સ કરીને એનું પાણી પીવાથી પેટ અને મૂત્રાશય ની પથરી માટી જાય છે.
3-હડ્ડી કા તુટના:
હડ્ડી તૂટે ત્યરે થોડા પ્રમાણ માં ગેહુ ખાવાથી હડ્ડી સારી થયી જાય છે અને કમર અને હડ્ડી ના દર્દ માંથી રાહત મળે છે.
4-ચોટ અને મોચ:
ચોટ અને મોચ આવે ત્યારે થોડી માત્રા માં ગેહુ નો લોટ લઇ ને અને ચાટવા થી મોચ માં રાહત મળે છે.
5-કીડે:
ગેહુ ના લોટ માં થોડી માત્રા માં બોરિક એસિડ નો પાવડર ભેગો કરી ને પાણી માં મિક્સ કરીને ગોળીયો બનાવી ગેહુ માં રાખવાથી કીડા અને કોક્રોચ નથી આવતા.
6-ખુજલી:
ગેહુ ના લોટ નો પાણી માં ભેગું કરીને લેપ લાગવાથી ચામડી ની ખસ ,ફોલી થી રાહત મળે છે.
7-ખાંસી:
થોડા પ્રમાણ માં ગેહુ અને થોડા પ્રમાણ માં શેધઆ લુયુન મીઠું પાણી માં મિક્સ કરીને એને લાસ્ટ માં સાળી ને પીવાથી થોડાજ દિવસ માં ખાંસી મટી જાય છે.
Super
ReplyDeleteNice work
ReplyDeletethnku dear
ReplyDeleteJordar
ReplyDelete