Showing posts with label gehu khavana fayda. Show all posts
Showing posts with label gehu khavana fayda. Show all posts

Tuesday

gehu khane ke fayde(health benefits of wheat)?

                                         

  1-નિરોગતા:
      ગેહુ નો સરબત શારીરિક સ્ફૂર્તિ અને શક્તિ આપે છે.ગેહુ ખાવાથી આપણા શરીર માં ખુબજ માત્રા મા સ્ફૂર્તિ  જલવાયી છે.
  2-પથરી:
      ગેહુ અને ચણો નો લોટ મિક્સ કરીને એનું પાણી પીવાથી પેટ અને મૂત્રાશય ની પથરી માટી જાય છે.
  3-હડ્ડી કા તુટના: 
    હડ્ડી તૂટે ત્યરે થોડા પ્રમાણ માં ગેહુ ખાવાથી હડ્ડી સારી થયી જાય છે અને કમર અને હડ્ડી ના દર્દ માંથી રાહત મળે છે.
  4-ચોટ અને મોચ:
      ચોટ અને મોચ આવે ત્યારે થોડી માત્રા માં ગેહુ નો લોટ લઇ ને અને ચાટવા થી મોચ માં રાહત મળે છે.
  5-કીડે:
      ગેહુ ના લોટ માં થોડી માત્રા માં બોરિક એસિડ નો પાવડર ભેગો કરી ને પાણી માં મિક્સ કરીને ગોળીયો બનાવી ગેહુ માં રાખવાથી કીડા અને કોક્રોચ નથી આવતા.
  6-ખુજલી:
      ગેહુ ના લોટ નો પાણી માં ભેગું કરીને લેપ લાગવાથી ચામડી ની ખસ ,ફોલી થી રાહત મળે છે.
  7-ખાંસી:
      થોડા પ્રમાણ માં ગેહુ અને થોડા પ્રમાણ માં શેધઆ  લુયુન મીઠું પાણી માં મિક્સ કરીને એને લાસ્ટ માં સાળી ને પીવાથી થોડાજ દિવસ માં ખાંસી મટી  જાય છે.