તરબુચનુ વાવેતર ઉતર ગુજરાતમાં મોટા પાયે થાય છે. પ્રાપ્ત જાનકારી મુજબ ગુજરાત મા અંદાજે 7500 હેક્ટરમાં આ ફળનુ વાવેતર થાય છે. ખેડૂતો 50% તરબૂચ વાવેતર કરે છે. જેમાંથી બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ એટલે કે 5000 હેક્ટરમાં ખેતી થાય છે. તેમાં 2500 હેક્ટરમાં વાવેતર માત્ર ડિસામાં જ થાય છે.